SRK – DARD-E-DISCO – Dukh Na Dandiya

5 05 2008

Once again Thanks to Suratikaka — You rock.

Dard-e-Disco is one of my favorite song of this year. I always feel dancing whenever listen to it not because of SRK but Vishal-Shekar’s music. They both are great musicians.

And, this funny version of it made me laugh on laughter day. This song also indicate that SRK’s six pack only attract street dogs not girls ;) .

દુ:ખનાં ડાંડિયા

DARD-E-DISCO in GUJARATI દુ:ખનાં ડાંડિયા

એ રુપાળિ છે ગામની ગોરી
કામણગારી કુંવારી છોરી
મારા સપનામાં આવીને બોલી
તારે ત્યાં નહિ આવે મારી ડોલી – (Girls always dream for talented star not copy star)

હું ડાહ્યો ડમરો, સીધો સાદો…..
ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા’તા
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા’તા
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા’તા
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા’તા — (No wonder)

એનો બાપો આવ્યો ….(આવવા દે)
સાથે પોલિસ લાવ્યો…( લાવવા દે )
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા…..બે….ચાર.. ડંડા………….

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

eNjoy :)

Courtesy Thanks to Dilip Uncle for forwarding me.